દ્વારકામાં નાતાલના મિની વેકેશનનાં બાર દિવસમાં દસ લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા 0 By Abhijeet Upadhyay on January 3, 2025 Breaking News દ્વારકાધીશ જગતમંદિરમાં નાતાલના વેકેશન દરમ્યાનના તા.ર૧ ડિસેમ્બર ર૦ર૪ થી તા.૧ લી જાન્યુઆરી ર૦રપ સુધીના બાર દિવસમાં દ્વારકાધીશ જગતમંદિરમાં કુલ ૧૦,૦૩,૨૭૫ દસ લાખથી વધુ દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.