કલા મહાકુંભમાં શ્રી પ્રેમાનંદ સ્કૂલ(ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)ના ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

0

કલા મહાકુંભમાં શ્રી પ્રેમાનંદ સ્કૂલ(ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)ના ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાસ ગરબા, મોનો એક્ટિંગ, ડ્રોઈંગ, લોકગીત, વકતૃત્વ, નિબંધ લેખન વગેરે જેવી સ્પર્ધાઓમાં પોતાના કૌશલ્યનો કમાલ બતાવ્યો હતો. વિદ્યાર્થી જીવનમાં આ બધી બાબતો ખૂબ મહત્વની છે. જીવનલક્ષી શિક્ષણની કેળવણી એટલે આ જ. સ્પર્ધામાં ભાગ લઈએ એટલે જીતવું કે હારવું એ સામાન્ય બાબત છે. પણ તેનાથી ઘડાયેલું વ્યક્તિત્વ જીવનની જીત અને હારમાં સ્ટેબલ રહી શકે છે. જૂનાગઢની શ્રી પ્રેમાનંદ સ્કૂલમાં અમે કંઇક આવી જ કેળવણી આપવા પ્રયત્ન કરીએ છીએ.

error: Content is protected !!