જામનગર નાં વારીયા પરિવારનાં રાજુભાઈ,કલ્પેશભાઈ તથા સુધીરભાઈ દ્વારા આજે નૂતન ધ્વજાજી સાથે ભગવાન શ્રીદ્વારકાધીશજીનાં ચરણોમાં સોનાંની હીરા જડિત મંગલમય વાંસળી અર્પણ કરવામાં આવી

0
જામનગર નાં વારીયા પરિવારનાં રાજુભાઈ,કલ્પેશભાઈ તથા સુધીરભાઈ દ્વારા આજે નૂતન ધ્વજાજી સાથે ભગવાન શ્રીદ્વારકાધીશજીનાં ચરણોમાં સોનાંની હીરા જડિત મંગલમય વાંસળી અર્પણ કરવામાં આવી. વારીયા પરિવાર જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા તેમજ જૂના દ્વારકાના હોય ઠાકોરજી ની પ્રેરણાથી આ કાર્ય કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું , ભગવાન શ્રી દ્વારકાધીશ અને સ્વ.માતા પિતા નાં આશીર્વાદ થી આ કાર્ય સિદ્ધ થયું છે.ઠાકોરજીનાં ચરણોમાં આ આજે વાંસળી અર્પણ કરવામાં આવી.આ પ્રસંગના દરેક મહેમાનો માટે ખાસ કંકોત્રી તૈયાર કરવામાં આવી છે જેમાં એક બોક્સમાં દ્વારકાધીશ મંદિર ની પ્રતિકૃતિ સાથે આમંત્રણ પત્રિકા તેમજ દ્વારકાધીશ અદભુત લાઇટિંગ સાથેનો ફોટો તૈયાર કરાયો છે.
error: Content is protected !!