ખંભાળિયાના સિનિયર એડવોકેટની વેસ્ટર્ન રેલ્વેના પેનલ એડવોકેટ તરીકે નિમણૂક

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પ્રેક્ટિસ કરતા યુવા એડવોકેટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના મેમ્બર જગદીશભાઈ એમ. સાગઠીયાની વેસ્ટર્ન રેલવેના પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જગદીશભાઈ સાગઠીયાની આ વરણીને શહેરના એડવોકેટ તેમજ શુભેચ્છકોએ આવકારી, અભિનંદન પાઠવ્યા છે.

error: Content is protected !!