રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ કર્યા દ્વારકાધીશના દર્શન

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ગુરૂવારના સાંજે દ્વારકા જગત મંદિર ખાતે પહોચી આવ્યા હતા. જે ઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના શયન દર્શન કરી પાદુકા પુજન કર્યુ હતું. અંબાણી પરિવાર દ્વારકાધીશ પ્રત્યે અટુત શ્રધ્ધા ધરાવતા હોવાથી અવાર નવાર શ્રીજીને શિશ ઝૂકાવવા આવે છે.

error: Content is protected !!