લોઢવા ખાતે આવેલ સમસ્ત વાળા(આહિર) પરિવારના કુળદેવી મંદિરે શનિવારે હોમહવન યોજાશે

0

લોઢવા ખાતે આવેલ સમસ્ત વાળા(આહિર) પરિવારના કુળદેવી તુલજા ભવાની માતાજી, શિહોરી માતાજી, ચામુંડા માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર માસના નવરાત્રી નિમીતે તા.પ-૩-ર૦રપને શનિવારને આઠમના દિવસે હોમ હવન તથા મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તો દરેક વાળા(આહિર) પરિવારે દર્શનનો તથા મહાપ્રસાદનો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!