ઊનાના પંથકમાં ભયનું વાતાવરણ ફેલાવતા શખ્સો ઝડપાયા

0

ઊનાના ગ્રામ્ય વિસ્તારઓમાં રાત્રિના ભૂંડ પકડવાના બહાને વાહન લઇ બુકાની ધારી અમુક અજાણ્યા શખસો હથિયાર લઇ ભયનું વાતાવરણ ઉભુ કરેલ તેવા ૭ શખ્સોને જિલ્લા એલ.સી.બી. અને સ્થાનિક પોલીસએ પાંચ હથિયારો અને બે વાહનો સાથે પકડી પાડયા હતા.

error: Content is protected !!