એસટી બસ સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી

0


જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે તા.૧૪-૪-ર૦રપના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બાબા સાહેબની છબીને ફુલહાર તોરા કરી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ તકેડેપો મેનેજર મકવાણા, એટીએસ વાગડીયા, એટીઆઈ સંજયભાઈ, એટીઆઈ જીતુભાઈ ત્રણેય યુનિયનના હોદેદારો મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!