ગુજરાત માં પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી કંપનીમાંપ્રચંડ વિસ્ફોટ

ગુજરાત માં પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી કંપનીમાંપ્રચંડ વિસ્ફોટ
YOUTUBE

ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલમાં રણજિત નગર વિસ્તારમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટ બાદ કંપનીમાંથી ઝેરી કેમિકલ લીકેજ થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જયારે 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો અને સરકારી અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા છે.