અમદાવાદ માં આવેલ રામદેવપીર મંદિરમાં વિધર્મી યુવકે તોડફોડ કરી.
અમદાવાદના રખિયાલમાં આવેલ સોનારીયા બ્લોક નજીક રામદેવપીર મંદિરમાં વહેલી સવારે રઝાક આલમ નામનો એક શખ્સ ઘુસી આવ્યો હતો અને મંદિરમાં અન્ય મૂર્તિઓને ક્ષતિ પહોંચાડ્યા બાદ રામદેવપીરની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયત્ન કરેલો જે બાદ સ્થાનિક લોકોએ યુવકને પકડીને બાપુનગર પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.


