બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ICCનો ઝટકો : તમામ લીગ મેચો ભારતમાં જ રમવી પડશે : અન્યથા પોઈન્ટ જશે

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ICCનો ઝટકો : તમામ લીગ મેચો ભારતમાં જ રમવી પડશે : અન્યથા પોઈન્ટ જશે

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૭
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (મ્ઝ્રમ્) ની T20 વર્લ્ડ કપને સ્થળાંતરિત કરવાની વિનંતીને 
નકારી કાઢી છે.ICC એ સ્પષ્ટ  કર્યું છે કે બાંગ્લાદેશે તેની બધી લીગ મેચ ભારતમાં રમવી પડશે, નહીં તો પોઈન્ટ ગુમાવવાનો સામનો કરવો પડશે.
મુસ્તફિઝુર રહેમાનને ૈંઁન્માંથી બહાર કર્યા બાદ મ્ઝ્રમ્ એ સુરક્ષા કારણોસર ભારતમાં ્૨૦ વર્લ્ડ કપ મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો અને ICCને તેની મેચો શ્રીલંકામાં ખસેડવાની અપીલ કરી હતી.
સમાચાર એજન્સી છદ્ગૈં ના અહેવાલ મુજબ, ૈંઝ્રઝ્ર પ્રમુખ જય શાહ અને અન્ય અધિકારીઓ મંગળવારે મુંબઈમાં હતા. તેમણે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) ના અધિકારીઓ સાથે અને પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી. ૈંઝ્રઝ્ર એ સ્પષ્ટપણે કહ્યું હતું કે સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને બાંગ્લાદેશે 
ફક્ત ભારતમાં જ વર્લ્ડ કપ મેચ રમવાની રહેશે, નહીં તો તેને પોઈન્ટ ગુમાવવા પડશે.