બિલખામાં જૂનાગઢ જીલ્લા પોલીસ વડાનું સન્માન

0

બિલખા યુવા ભાજપ દ્વારા જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભ સિંઘનું સન્માન કરવામાં આવ્યું હતું જેમા જયેશભાઈ બોઘરા, કુશલભાઇ, આશીફભાઇ, રણજીતભાઇ તેમજ શ્રી વોરા હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!