મેંદરડાનાં ગુંદાળા ગામે જાહેરમાં જુગાર રમતાં ૧૦ ઝડપાયા

0

મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ પાચાભાઈ સહિતનાં સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ગુંદાળા ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં હમીરભાઈ લખમણભાઈ જાદવ, ચંદુભાઈ મગનભાઈ મારૂ, હમીરભાઈ કાળાભાઈ ડાંગર, ભરતભાઈ શામજીભાઈ ઠુંમર, હરેશભાઈ નાનજીભાઈ પોલરા, હરીદાસ ખીમદાસ ગોંડલીયા, મનહર વલ્લભભાઈ સાવલીયા, કિરીટભાઈ દેવરાજભાઈ ભીમાણી, જેન્તીભાઈ ગોપાલભાઈ કવા, હરદાસભાઈ કાળુભાઈ ડેરને કુલ રૂ.૧,રપ,૪૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપી વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!