શાપુર ખાતે જુગાર દરોડો : ૬ ઝડપાયા

0

વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ રાજાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે શાપુર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને કુલ રૂ.પ૦ર૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!