મજેવડી ખાતે જુગાર દરોડો : ૭ ઝડપાયા

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ દિલીપભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મજેવડી ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૭ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂ.૬૧રપનાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!