જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા

0

સમગ્ર વિશ્વ સહીત ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની મહામારીએ ઝડપ વધારી છે ત્યારે લોકોએ હવે સભાન થવાની જરૂર છે અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર તરફથી વારંવાર અપીલ કરવામાં આવે છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં દરરોજ કોરોના કેસોની સંખ્યામાં થતા વધારાથી ગંભીર ચિંતાની લાગણી પ્રસરી છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૭ કેસ નોંધાયા છે. જયારે ર૪ લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૩૩૩ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ૩,૧૭૯ ઘરોમાં ૧ર,૧૧૭ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!