માણાવદરમાં સીસી રોડનું ખાતમુર્હુત કરાયું

0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રીઓ દ્વારા ગાંધીનગર ખાથે ઓનલાઈન ખાતમુર્હુતનાં કાર્યક્રમમાં માણાવદર નગરપાલિકાનાં પ્રમુખ પુષ્પાબેન ગોર તથા સદસ્યોનાં હસ્તે શહેરનાં સર્વાંગી વિકાસ માટે સી.સી. રોડનું ખાતમુર્હુત ગાંધી ચોક ખાતે ભૂમિ પૂજન કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!