માણાવદર પંથકમાં એક ઈંચ વરસાદ

0

માણાવદર પંથકમાં અનેક વિસ્તારોમાં ગઈકાલ બપોર બાદ માણાવદર તાલુકાનાં બુરી, જીલાણા, જીંજરી, સરદારગઢ સહીતનાં વિસ્તારોમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે બાંટવા વિસ્તારમાં માત્ર ઝાપટા પડયા હતાં.
વરસાદનાં લીધે મગફળી પાક, કપાસનાં પાકને નુકશાન થયું હતું. આમ માણાવદર પંથકમાં અત્યાર સુધીમાં ૮પ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!