વાહન અકસ્માતનો ગુનો ડીટેકટ થયો

0

જૂનાગઢ તાલુકા પોલીસ તથા નેત્રમ સ્કોડે તા. ૭ જાન્યુઆરીએ અજાણ્યા વાહન ચાલકે એક શખ્સને હડફેટે લઈ મૃત્યું નિપજાવતાં કેસમાં વાહન ચાલક ભરતભાઈ નશસીભાઈ ઘોડાસરા (જૂનાગઢ)ની ધરપકડ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!