જૂનાગઢમાંથી દેશી દારૂ ઝડપાયો

0

જૂનાગઢનાં સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસેથી રીક્ષા નં. જીજે-૧૧-યુ ૩૦ર૦માંથી ૬૦૦ લીટર દારૂ પોલીસે જપ્ત કરેલ છે. અને કુલ રૂા. ૪ર હજારનાં મુદામાલ મળી આવેલ છે. જયારે આ દરોડા દરમ્યાન હાજર નહી મળી આવેલ સંજય ઉર્ફે બાડીયો દુલાભાઈ સોલંકી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!