સોમનાથ મંદિર ટ્રસ્ટની આજે વર્ચયુઅલ બેઠક યોજાશે

0

સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ અને જેનાં ટ્રસ્ટી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી છે. આ ટ્રસ્ટની વર્ચયુઅલ મીટીંગ આજે તા.૧૩ જાન્યુ. સાજે ૬ વાગ્યે યોજાશે. જેમાં દિવંગત સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઈ પટેલનાં સ્થાને નવા અધ્યક્ષની વરણી થશે અને અન્ય વિકાસ કાર્યોની ચર્ચા થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!