દ્વારકામાં સરકાર સામે આંદોલનના મંડાણ કરતા આરોગ્ય વિભાગના કર્મચારી

0

ગુજરાતમાં પંચાયત હસ્તકના ૩૩ હજાર આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે દ્વારકા જિલ્લામાં ૩૦૦ થી વધુ કર્મચારીઓ આંદોલનમાં જાેડાયા છે આંદોલનમાં આરોગ્ય કર્મચારીઓ જાેડાતા આરોગ્ય વિભાગમાં એની અસર પણ જાેવા મળી હતી કોવિડ સેન્ટરો ઉપર અને મા અમૃતમ સહિતની કામગીરીમાં અસર જાેવા મળી રહી છે. જૂની પડતર માંગણીઓ ન સંતોષાતા સરકાર આર યા પારના સંકલ્પ સાથે રાજ્યના ૩૩ હજાર કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આંદોલનની નોટિસ પણ સરકારને અપાઈ છે ત્યારે દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના હોદ્દેદારોએ ડ્ઢર્ડ્ઢંને આંદોલન ઉપર ઉતરવા મામલે લેખિત જાણ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!