જૂનાગઢમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પીએસઆઈની બદલી

0

રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ સબઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે જેમાં જામનગર ખાતે ફરજ બજાવતા વાળા અશ્વિનકુમાર દેવાયતભાઈની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે જૂનાગઢ ખાતે ફરજ બજાવતા બાલસ મોહનભાઈ ગોવિંદભાઈની પોરબંદર ખાતે બદલી કરવામાં આવી છે. જયારે અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા પરમાર પ્રેમજીભાઈ દેવજીભાઈની ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!