બાંટવા ગામે જુગાર દરોડો, ત્રણ સામે કાર્યવાહી

0

બાંટવા પોલીસ સ્ટેશનનાં પો.કો. આઝાદસિંહ મુળુભાઈ અને સ્ટાફે ગઈકાલે રેલવે સ્ટેશન નજીકથી ત્રણ શખ્સોને ઘોડીપાસાનો જુગાર રમતાં રૂા.૩૭પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!