દ્વારકા પ્રવેશદ્વારના મુખ્ય હાઈવે ઉપર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માંગણી

0

દ્વારકાના પ્રવેશદ્વારના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એકાદ માસથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે સીસીટીવી કેમેરા રીપેર કરી ચાલુ કરાવવા લોકમાંગણી ઉઠવા પામી છે. લાંબા સમયથી ઈસ્કોન ગેટ, રબારી ગેટ, સનાતન સેવા મંડળ, કાનદાસબાપુના આશ્રમ સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના કનેકશન તૂટી ગયા છે જે તાત્કાલિક કરાવવા માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!