સુરતમાં કોંગ્રેસ પાર્ટી તૂટી, મહામંત્રી જીજ્ઞેશ મેવાસાએ રાજીનામું ધરી દીધું

0

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમા પર પહોંચી ગયું છે. પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, કોંગ્રેસના ૧૨ જેટલા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે. ત્યારે આ વચ્ચે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. પાસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાસાએ રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!