આવતીકાલે ૧૦ ફેબ્રુઆરીએ છ ગ્રહોની યુતિ

0

આવતીકાલ તા. ૧૦-ર-ર૧નાં રોજ છ ગ્રહોની યુતી થશે જેમાં સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરૂ, શુક્ર, શની આ છ ગ્રહોની યુતિ થશે. આથી ખાસ કરી બે દિવસ સુધી સાવચેત રહેવુ જરૂરી છે તેમાં ખાસ કરીને મકર રાશી અને કુંભ રાશીનાં લોકોએ અગત્યના નિર્ણય ખુબ સાવચેતીપૂર્વક લેવા જરૂરી છે. ભારત દેશ માટે આ યુતિ મિશ્ર ફળ આપનાર બનશે. ફુગાવામાં વધારો થાય, મોંઘવારી વધશે, મધ્યમ વર્ગે સૂર્ય તથા હનુમાનજીની ઉપાસના કરવી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!