બાંટવાના વેકરી ગામે જુગાર દરોડો, પાંચ ઝડપાયા

0

બાંટવા પોલીસ સ્ટેશનના પો.કો. ખીમાભાઈ રાણાભાઈ અને સ્ટાફે વેકરી ગામે જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને રૂા.૧૯૬ર૦ના રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!