ખોટા સોનાના બટન ધાબડી વંથલીના યુવાન સાથે રૂા. પર હજારની છેતરપીંડી

0

વંથલી તાલુકાના કણઝાધાર ગામે રહેતા ભુપત ટપુભાઇ ડગરા નાથબાવા (ઉ.૩૮) ની એક અજાણ્યા શખ્સ સાથે ચારેક મહિના અગાઉ મુલાકાત થઇ હતી. અજાણ્યા શખ્સે ભુપતભાઇને સોનાની આપી તેને વિશ્વાસમાં લઇ ખોટા સોનાના બટન જેવા ટુકડાનું રૂા.પર હજારમાં વેચાણ કરેલ હતું. પરંતુ સોનાના બટન ધાતુના હોવાનું જણાતા યુવાને ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસે અજાણ્યા શખ્સ સામે ઠગાઈ અને છેતરપીંડીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. પીઆઈ એમ.કે.ઓડેદરાએ આ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!