જૂનાગઢમાંથી બે જુગારીઓ ઝડપાયા

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પો.કો. ભરતભાઈ ભીખુભાઈ અને સ્ટાફે ધરાનગર, બિલખા રોડ, કોમર્સ કોલજની સામે, શિવમ પાનવાળી શેરીમાં જુગાર અંગે રેડ પાડતાં ભુરાભાઈ મેર, સંજય મારૂન રોકડ રૂા. ૧૭,૮૦૦, મોબાઈલ-ર મળી કુલ રૂા. ર૭,૮૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝનનાં પીએસઆઈ એ.કે. પરમારે હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!