ભેંસાણ તાલુકાના નવીધારીગુંદાળી ગામે શરીર સંબંધ બાંધી બિભત્સ ફોટા વાયરલ કરવા અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ

0

ભેંસાણ તાલુકાના નવીધારીગુંદાળી ગામની એક યુવતિએ સંજય કાળુભાઈ રાઠોડ સામે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરિયાદીના ભાઈ તથા પિતાને મારી નાખવાની ધમકી આપી અને અવારનવાર ફરિયાદી સાથે શરીર સંબંધ બાંધી અને આ બાબતે ફરિયાદીના પતિને જાણ થતાં આ યુવતિના છુટાછેડા થઈ ગયેલ અને અમરેલી ગામે યુવતિના બીજા લગ્નનું નક્કી થતાં તા. ૯-૩-ર૦ર૧ના રાત્રીના દોઢેક વાગ્યે આરોપીએ ફોન કરી યુવતિને ઘરે બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધી અને યુવતિનાં બિભત્સ ફોટાઓ પાડી લઈ અને જયાં સગાઈ નકકી થયેલ ત્યાં મોકલી આપી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતાં આ બનાવ અંગે પોલીસે તપાસની કામગીરી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews