દ્વારકાધીશને ભકત પરિવાર દ્વારા ચાંદીનાં આભુષણ અને આરતી અર્પણ

0

શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા ગઈકાલે બુધવારને ૨૫ ઓગસ્ટ ૨૦૨૧ના પવિત્ર દિવસે શ્રીજીને ચાંદીના આભૂષણો જેમાં શંખ, ચક્ર, ગદા પદ્મ, મુગટ, હીરા મોતી જડીત હાર અર્પણ કરવામાં આવ્યા હતા. જયારે મંગળવારને ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ના પવિત્ર દિવસે યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત દ્વારા શ્રીજીને ચાંદીની આરતી અર્પણ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!