દ્વારકાધીશ મંદિર ખાતે જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે, ભકતો દર્શન કરી શકશે

0

પ્રતિ વર્ષ દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનાં દિવસો દરમ્યાન લાખો યાત્રીકો દર્શને આવતા હોય છે. ચાલુ સાલે પણ મંદિરનાં દર્શનનાં નિયત કલાકો દરમ્યાન મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે. મંદિરે દર્શને આવતા તમામ લોકોએ ગાઈડલાઈનનું પાલન ફરજીયાતપણે કરવાનું રહેશે. સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું પડશે, ગોળ કુંડાળામાં સર્કલ કરીને દર્શનાર્થી ઉભા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરની ઓફીશ્યલ વેબસાઈટ www.dwarkadhish.org ઉપર લાઈવ દર્શનની સુવિધા પણ ચાલુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!