ભગવાન દ્વારકાધીશજીને છપ્પન ભોગ મનોરથ ધરાયો

0

ચાર ધામ પૈકીનાં એક સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરમાં દુર દુરથી અનેક ભાવિકો ભગવાન દ્વારકાધીશજીને શિશ ઝુકાવવા માટે આવે છે. મનોકામના પૂર્ણ થતા ભાવિકો દ્વારા ભેટ સોગાદો પણ અર્પણ કરવામાં આવે છે. આવી જ રીતે પરમ ભકત દ્વારા ભગવાન દ્વારકાધીશજીને છપ્પન ભોગ મનોરથ ધરવામાં આવ્યો હતો. આ મનોરથ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!