પાંચ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

0

જૂનાગઢ, વંથલી, સી ડીવીઝન તથા તાલુકા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન-૪, મારામારી-૧ મળી કુલ પાંચ ગુનામાં નાસતો ફરતો આરોપી રાજુ ગોગનને લીરબાઈપરા વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલ છે. આ કામગીરીમાં આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, ભરતભાઈ સોનારા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!