ત્રણ ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

0

જૂનાગઢ સી ડીવીઝન તથા તાલુકા પોલીસ સ્ટેશનનાં હથીયાધારા હેઠળનાં ત્રણ ગુનાનો આરોપી ઈશાન ભીખાભાઈ જાેષી (રહે. રાજકોટ)ને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે જૂનાગઢમાં મોતીબાગ પાસેથી ઝડપી પાડેલ છે.
આ કામગીરીમાં આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, વિક્રમભાઈ ચાવડા, સાહિલભાઈ સમા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!