જૂનાગઢમાં ગૌડ મેડતવાડ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા નવરાત્રી બાયબાય કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ શ્રી ગૌડ મેડતવાડ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પ૬ ભોગ રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી બાયબાયનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કે.ડી. પંડયા, શૈલેષ દવે, ડોલરભાઈ કોટેચા, પુનિતભાઈ શર્મા, આરતીબેન જાેષી, ધવલભાઈ દવે, મનોજભાઈ જાેષી, મનિષભાઈ ત્રિવેદી, વિનુભાઈ જાેષી સહિતનાં ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!