જૂનાગઢમાં હિન્દુ-મુસ્લીમ એકતાના પ્રતિક સમા ગણેશ ઉત્સવની ઉજવણી

0

જૂનાગઢમાં હાઉસીંગ બોર્ડ ખાતે આવેલ મસ્તાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશાકભાઈ નોટીયાર, ચંદુભાઈ વાઢેર, મહેશભાઈ વાઘેલા તથા અન્ય લોકો દ્વારા ઘણા સમયથી ગણેશજીની મૂર્તિ બેસાડી હિન્દુ-મુસ્લીમ એકતાનું પ્રતિક માની ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!