માંગરોળના માનખેત્રા ગામે સિમેન્ટ બ્લોક રોડનું લોકાર્પણ

0

માંગરોળ તાલુકાનાં માનખેત્રા ગામે મનરેગા યોજના અંતર્ગત સિમેન્ટ બ્લોક રોડ નાથાભાઈ અરજનભાઈ કરમટા નાં ખેતરથી પ્રદીપભાઈ મોરી ના ધર તરફ જત્તો રસ્તો ૯૦૦ મીટર રકમ ૧૨ લાખ નાં રસ્તા નું લોકાર્પણ કરતાં લોકલાડીલા ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા આ કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી જાેષી, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઇ ડાભી ઉપપ્રમુખ બાલુભાઇ આર કોડીયાતર, ભાજપ આગેવાન રામભાઈ કરમટા વનરાજભાઈ ખેર કરશનભાઈ ખેર તાલુકા ઉપપ્રમુખ હરીભાઇ ખેર તાલુકા અનુ જાતિ મોરચા પ્રમુખ ગોવિદભાઈ ગોહેલ પુવઁ સરપંચશ્રી કાનભાઈ કરમટા તાલુકા આઈ આર ડી સ્ટાફ બારીયા સાહેબ નિલદિપભાઈ મજેઠીયાભાઈ ગામનાં આગેવાનો અને વાડી વિસ્તારના લોકો એ હાજર રહ્યા

error: Content is protected !!