પોરબંદરમાં અર્જુન મોઢવાડીયાનો જવલંત વિજય

0

પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયાને ૧,૧૧૦૦૦ મતની મળી ચુકી છે.

 

અર્જુન મોઢવાડીયાને૧,ર૬,પ૩૧ અને કોંગ્રેસના રાજુભાઇ ઓડેદરાને ૧પ,૬ર૭ મત મળ્યા છે. પોરબંદર વિધાનસભાની બેઠક પર ૧૭ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચુકી છે. અને અર્જુનભાઈ મોઢવાડીયાની જીતની ઔપચારીક જીતની જાહેરાતની રાહ જાેવાઈ રહી છે.

વધુ માહીતી અમારા ઈ-પેપર પર મેળવો

error: Content is protected !!