જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય રાજેશ ચુડાસમાએ જીતની હેટ્રીક મારી: ૧.૩૧ લાખ મતની લીડથી આગળ

0

જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપનાં રાજેશ ચુડાસમા ત્રીજી વખત જીતીને હેટ્રીક કરવા જઈ રહયા છે. આ લખાય રહયું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ ૧૯ રાઉન્ડનાં અંતે ભાજપનાં રાજેશ ચુડાસમાને પ,૬૪,૩૯૧ મત મળ્યા હતા જયારે કોંગ્રેસનાં હીરાભાઈ જાેટવાને ૪,૩૩,૧ર૮ મત મળ્યા છે.

આમ ૧૯ રાઉન્ડનાં અંતે રાજેશભાઈ ચુડાસમા ૧,૩૧,ર૬૬ મતની લીડની આગળ ચાલી રહયા છે. રાજેશભાઈ ચુડાસમાની જીત નિશ્ચિત બની ગઈ છે. જૂનાગઢ બેઠક પર રાજેશભાઈ ચુડાસમાએ જીતની હેટ્રીક મારી છે.

error: Content is protected !!