સનાતન ધર્મને ગીતા જ્ઞાન દ્વારા વિશ્વને આપનાર ભગવાન શ્રી કૃષ્ણ જીવન અને લીલા ઉપર મેગા મ્યુઝિકલ ઇવેન્ટ રાજાધીરાજનું રિલાયન્સ ગ્રુપના ધનારાજ નથવાણી દ્વારા આયોજન

0

દ્વાપરયુગમાં જન્મ લઈ દુનિયાને ભવિષ્યનો ચીતાર દર્શાવી તેમાં જીવન કેમ જીવવું તેના જ્ઞાનનો ભંડાર શ્રી ગીતા દ્વારા આપનાર ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની અને કર્મભૂમિ તેવી દ્વારકાભૂમિમાં આવેલા તેમના મંદિરના ટ્રસ્ટ દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રીફાઈનરીના કોર્પોરેટ બોર્ડ મેમ્બર અને રાજ્યસભાના ત્રણ ટર્મથી સંસદ તરીકે સેવા આપતા પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી દ્વારા વિશ્વમાં પ્રથમ વખત વિશ્વને ભગવાન શ્રી કૃષ્ણના જીવન લીલાં અને તેમના દ્વારા શ્રી ગીતા સ્વરૂપે આપવામા આવેલ જ્ઞાનના ભંડાર પ્રેમ- જીવન- લીલાં ન્ર્દૃી-ન્ૈકી-ન્ીીઙ્મટ્ઠને મ્યુઝિકલ સ્વરૂપે રજુ કરવાનો શાનદાર કાર્યક્રમ મુંબઈ ખાતે નીતા અંબાણી કોમ્યુનીટી સેન્ટર ખાતે રાખવામા આવેલ છે. જેના એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર ભૂમિબેન નથવાણી, ડાયલોગ અને ગીત પદમશ્રી એવોર્ડ વિજેતા પ્રસુનભાઇ જાેષી, ડાયરેક્ટ શ્રુતિબેન શર્મા, મ્યુઝિક સચીનભાઈ અને જીગરભાઈ, સ્ટોરી રિસર્ચ રામભાઈ મોરીના સંગાથે આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૧૩-૮-૨૦૨૪ના સાંજે ૬ કલાકે નીતા અંબાણી ગ્રાન્ડ થિયેટર મુંબઈ ખાતે રાખી વિશ્વને સનાતન ધર્મના પાયા સ્વરૂપનું ગીતા જ્ઞાન આપનાર ભગવાન શ્રી કૃષ્ણ ચરિત્રના પ્રેમ- જીવન- લીલાને વિઝ્‌યુઅલ અને મ્યુઝિકલ સ્વરૂપે રજુ કરવામાં આવશે.

error: Content is protected !!