સૂર્યમંદિરના મહંત અને સેવાભાવિઓ દ્વારા જરૂરીયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ

જૂનાગઢ શહેરમાં સરદારપરા વિસ્તારમાં આવેલા સૂર્યમંદિરના મહંત જગજીવનદાસ બાપુ દ્વારા જૂનાગઢના વોર્ડ નંબર-બેમાં જુદા જુદા વિસ્તારની ઝુપડપટ્ટીમાં ગાંઠિયા અને ગુંદીના ફુડ પેકેટ બનાવી વિતરણ કરવામાં આવેલ હતુ..આ ફુડ પેકેટ બનાવવામાં પ્રફુલ ચોકના સરગમ ગ્રુપના તમામ મેમ્બરોએ સેવા આપેલ હતી.

error: Content is protected !!