Breaking News મનપા-પોલીસ દ્વારા જાહેરનામા ભંગ બદલ ૩૩ દંડાયા By Abhijeet Upadhyay April 18, 2020 No Comments જૂનાગઢ મહાનગરપાલિકા તથા પોલીસ વિભાગની સંયુકત ઉપક્રમે ત્રણ ટીમ દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર ૩૩ વ્યકિતઓ પાસેથી દંડની કાર્યવાહી કરી રૂ. ૬૦પ૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.