જૂનાગઢ જીલ્લામાં ચશ્માની દુકાનોને અપાયેલી મંજુરી રદ કરાઈ

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ચશ્માની દુકાનો અને રિપેરીંગ માટેની દુકાનો માટે ખુલ્લી રાખવાની છુટ અપાઈ હતી પરંતુ ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા તાત્કાલિક અસરથી હાલનાં સંજાગોમાં કોરોનાને ધ્યાને લઈ અને લોકડાઉન દરમ્યાન ચશ્માની દુકાનોને અપાયેલી મંજુરી રદ કરતો હુકમ જીલ્લા કલેકટર દ્વારા જારી કરવામાં આવેલ છે.