દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ

0

સપ્તાહ પૂર્વે એક પણ કોરોના પોઝિટિવ કેસ વગર રહેલો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત શનિ-રવિ દરમ્યાન ત્રણ પોઝિટિવ કેસ બાદ ગઈકાલે બુધવારે વધુ એક કેસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જેમાં અમદાવાદથી પરિવાર સાથે આવેલા એક સગર્ભા મહિલાને કોરોના પોઝીટીવ કેસ માલુમ પડયો છે.