ખંભાળિયામાં પાન-બીડીની દુકાનો ઉપર ભારે ભીડ

0

ખંભાળિયામાં તમાકુ, બીડીની દુકાનો ઉપર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નગર ગેઈટ વિસ્તારમાં જુદી-જુદી પાન, તમાકુ, બીડીની દુકાનોમાં આજે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા ભારે અફડા-તફડી જેવો માહોલ સર્જાયો હતો. આ ભીડના કારણે સોશ્યલ ડિસ્ટન્સના લીરા ઉડ્‌યા હતા.

error: Content is protected !!