માણાવદરનાં ઈન્દ્રા ગામે વૃધ્ધ મહિલાને કોરોના પોઝીટીવ : જૂનાગઢ ખસેડાયા

માણાવદર તાલુકાનાં ઈન્દ્રા ગામે મહિલાનો પ્રથમ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તા. ર૦-પ-ર૦નાં રોજ ઈન્દ્રા ગામનાં વૃધ્ધ મહિલા હેમલતાબેન જમનાદાસ ડઢાણીયા (ઉ.વ. ૬પ)નો કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેને જૂનાગઢ હોસ્પીટલ ખો સારવાર અર્થે ખસેડેલ છે.

error: Content is protected !!