અનલોક થતાં જ જૂનાગઢમાં સોશ્યલ ડિસ્ટન્સની ઐસી-તૈસીનાં દ્રશ્યો સર્જાયા

0


અનલોકનો આજથી પ્રથમ તબકકો શરૂ થતાં ૧ જુનનાં પ્રથમ દિવસે અનેક પ્રકારની છુટછાટ સાથે રાત્રીનાં ૯ વાગ્યા સુધી જનજીવન ધબકતું બની જાય તેવાં નિર્દેશો મળી રહ્યાં છે. આજે જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓ ઉપર ભરચક્ક ટ્રાફિક જાવા મળ્યો હતો. ૪ તબક્કાનાં લોકડાઉનમાંથી જાણે માંડ છુટકારો મળ્યો હોય તેવી સ્થિતિ આજે વિવિધ વિસ્તારોમાં જાવા મળતી હતી. શહેરનાં બસ સ્ટેશનથી સરદારબાગનો વિસ્તાર તેમજ ઝાંઝરડા રોડ તરફ જવાનો રસ્તો આ બધા જ રસ્તાઓ ઉપર ભરચક્ક ટ્રાફિક જાવા મળ્યો હતો અને સોશ્યલ ડિસ્ટન્સનો પણ અભાવ જાવા મળ્યો હતો. આ રસ્તા ઉપર ઠેકઠેકાણે વાહનો પા‹કગ થયેલા જાવા મળતા હતાં. તો અવરજવર પણ ત્રિકોણીયા માર્ગ ઉપર જાવા મળી હતી અને એક તકે તો ૧૦ થી ૧પ-૧પ મિનીટ સુધી ટ્રાફિક જામ થતાં હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!