જૂનાગઢની વિવિધ બજારોમાં ખરીદી માટે લોકોનો ઘસારો

0


ગઈકાલે ૧ જુનથી અનલોક-૧નો પ્રારંભ થતાં જ સમગ્ર રાજયમાં જનજીવન પુર્નઃ ધબકતું થયું છે અને બજારો ભરચક્ક જાવા મળી રહી છે. ગઈકાલથી જ લોકો હળવાશથી હળવા મને અને કોઈ જાતનાં ટેન્શન વિનાં વિવિધ ખરીદીઓ માટે બજારોમાં જાવા મળતાં હતાં. આજે બીજા દિવસે પણ જૂનાગઢ શહેરમાં આવેલી વિવિધ બજારોમાં લોકો જાવા મળી રહ્યાં છે અને ખરીદી કાર્ય શાંતિપૂર્વક કરી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!